News & Updates

Welcome to GAC Shahera Website

Page Title

23
Dec
2020
“છલાંગ” કાર્યક્રમ અનુસંધાને યોગ અને ખેલકૂદ ધારા

GOVERNMENT ARTS COLLEGE

    Shahera Dist.Panchmahal

   સરકારી વિનયન કોલેજ શહેરા જિ.પંચમહાલ

                    E-Mail : prin.shehara@gmail.com Website : https://gacshahera.org

____________________________________________________________________________

તા. ૨૩/૧૨/૨૦૨૦

“છલાંગ” કાર્યક્રમ અનુસંધાને યોગ અને ખેલકૂદ ધારા

આથી અત્રેની કોલેજમાં અભ્યાસ કરતાં સેમેસ્ટર 1,3,અને 5 ના વિધ્યાર્થી ભાઈઓ તથા બહેનો ને જણાવવાનું કે આગામી સમયમાં છલાંગ કાર્યક્રમ અનુસંધાને  યોગ અને ખેલકૂદ ધારા અંતર્ગત નીચેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જે વિધાર્થી ભાઈઓ તથા બહેનોએ ભાગ લેવાનો હોય તેમણે ગૂગલ લિન્ક માં ફોર્મ ભરીને સબમિટ કરવાના રહેશે. તેમજ વધુ માહિતી માટે કર્ણસિંહ જાદવ સાહેબ તથા ડો.પ્રવીણ હાંડા સાહેબ નો સંપર્ક કરવાનો રહેશે. તેમજ વેબસાઇટ પર અને વોટ્સ આપ માં આપેલ ગૂગલ લિન્ક ના માધ્યમથી ફોર્મ સબમીટ કરવાનું રહેશે

ભાઈઓ  :-                                                             બહેનો:-

400 મીટર દોડ                                                 100 મીટર દોડ

               800 મીટર દોડ                                                 200 મીટર દોડ                

1600 મીટર દોડ                                               400 મીટર દોડ

ગોળાફેંક                                                        ગોળાફેંક

ઊંચી કૂદ                                                       ઊંચી કૂદ

 

નોંધ:-  ઉપરોક્ત રમતોમાથી કોઈ પણ બે જ ઇવેંટ માં ભાગ લઈ શકાશે

        દરેક ઇવેંટ માં પ્રથમ આવનાર ખેલાડીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે

 

                                                                    ડો.વિપુલ કે.ભાવસાર

યોગ અને ખેલકૂદ ધારા સમિતિ                                             આચાર્યશ્રી

સરકારી વિનયન કોલેજ શહેરા                                    સરકારી વિનયન કોલેજ શહેરા