સરકારી વિનયન કોલેજ, શહેરા ખાતે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, પ્રાધ્યાપક સન્માન સમારોહ તથા સપ્તધારા અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત “વંદે માતરમ”ના ગાન સાથે કરવામાં આવી હતી. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
Click Now
http://www.gacshahera.org/Content/gacshahera.org/Document/803ઈનામ વિતરણ.pdf
Government arts college shehara near kankri village,Shehara Gujarat India
02670 296535
Visitor Counter
Copyright © GAC Shahera,Gujarat. All rights reserved. | Designed & Developed By : pCube Software Solution