News & Updates

Welcome to GAC Shahera Website

Page Title

23
Dec
2020
છલાંગ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નાટક સ્પર્ઘા

GOVERNMENT ARTS COLLEGE

    Shahera Dist.Panchmahal

   સરકારી વિનયન કોલેજ શહેરા જિ.પંચમહાલ

                    E-Mail : prin.shehara@gmail.com Website : https://gacshahera.org

____________________________________________________________________________

તા. ૨૧/૧૨/૨૦૨૦

છલાંગ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નાટક સ્પર્ઘા

-: નોટીસ :-

સરકારી વિનયન કોલેજ શહેરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રંગમંચ કલાનો  વિકાસ થાય,વિદ્યાર્થીઓમાં સુષુપ્ત રહેલી રંગમંચ કળાની શક્તિના વિકાસ માટે સાનુકુળ વાતાવરણ મળી રહે તે માટે “છલાંગ” કાર્યક્રમ અંતર્ગત નાટ્યધારા દ્વારા ઓનલાઈન નાટક સ્પર્ઘાનું આયોજન કરવામા આવેલ છે. તો નાટક તથા એક પાત્રિય અભિનયમાં રસ ઘરાવતા તથાફિલ્મ જગતમાં કારકીર્દિ ઘડતર કરવા માંગતા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા માટે એક પાત્રિય અભિનય અથવા સમૂહ નાટકનો વિડીઓ બનાવી તા. ૨૭/૧૨/૨૦૨૦ સુઘીમાં નાટ્યધારાના કો-ઓર્ડિનેટરશ્રીઓ પ્રા. હિંમતભાઇ એસ. મકવાણા-(મો.૯૬૬૨૫૬૯૭૭૪) તથા ડો. ગણેશભાઇ એન. નિસરતા (મો. ૭૫૭૨૯૬૬૦૬૭) ને વોટ્સ-અ૫ થી અથવા રૂબરૂ જમા કરાવવાનો રહેશે.  નાટ્યધારાનો કાર્યક્રમ તા.૨૯/૧૨/૨૦૨૦ ના રોજ માઈક્રોસોફ્ટ ટીમ્સમાં ઓનલાઈન રજુ થશે. આ કાર્યક્રમની વધુ વિગતો માટે આપણી કોલેજની વેબસાઈટgacshahera.org જોતા રહેવું.

નોંઘ:-નાટક સ્પર્ઘામાં પ્રથમ,દ્વિતિય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

નાટયઘારા કો-ઓર્ડિનેટર

પ્રા. હિંમત એસ. મકવાણા                                           ડો.વિપુલ કે.ભાવસાર

ડો. ગણેશ એન. નિસરતા                                                  આચાર્યશ્રી        

 સરકારી વિનયન કોલેજ,શહેરા