Fees Updates

Welcome to GAC Shahera Website

Page Title

Home / Fees Updates
વિદ્યાર્થીઓએઓનલાઈન ફી ભરવાની લીન્ક
https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=5615235
બી.એ સેમેસ્ટર ત્રણ અને બીએ સેમેસ્ટર 5 ના વિદ્યાર્થીઓએ લિંકમાં ક્લિક કર્યા પછી ફી કલેક્શન માં પોતાનો એસ.પી આઇ ડી નંબર નાખી ને ફી ભરવાની રહેશે.
બી.એ સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ લિન્કમાં જણાવેલ પ્રમાણે B.A SEM 1 BOYS અને BA SEM 1 GIRLS કેટેગરી પ્રમાણે સિલેક્ટ કરી તેમાં જરૂરી સાચી વિગતો ભરી ફી ભરવાની રહેશે.
જણાવેલ QR કોડના માધ્યમથી પણ ફી ભરી શકશે.